Powered by

Latest Stories

HomeTags List how to start gardening

how to start gardening

ગાર્ડનિંગના શોખ એવો કે ધાબામાં બનાવ્યું તળાવ, વાવ્યાં કમળ, શેરડી સહિત 100+ ઝાડ-છોડ

By Mansi Patel

આ દંપતિને ગાર્ડનિંગનો એવો તો શોખ લાગ્યો કે, ધાબામાં વૉટર પ્રૂફિંગ કરાવી આખા ધાબામાં પાથરી દીધી માટી અને વાવ્યાં 100+ ઝાડ-છોડ. કમળ વાવવા ધાબામાં જ બનાવ્યું નાનકડું તળાવ પણ.

માત્ર 500 રૂપિયા ખર્ચીને તમે પણ વાવી શકો છો 100 છોડ, જાણવા માંગો છો કેવી રીતે?

By Mansi Patel

મણિની છત એક મિની ફોરેસ્ટ જેવી દેખાય છે, જેનાં 100થી વધારે છોડોની સંભાળ માટે માટેનો ખર્ચ તેઓ 500 રૂપિયા કરતા પણ ઓછા રાખે છે

લોટના થેલા અને ચાનાં પેકેટમાં વાવે છે છોડ, દર મહિને લાખો લોકોને યૂટ્યૂબ પર આપે છે ટ્રેનિંગ!

By Nisha Jansari

"એક સમયે મારા ઘરની સામે એક તળાવ હતું, જેમાં લોકો કચરો ફેંકતા હતા. ત્યારબાદ મારા પિતાએ તેમાં માટી ભરી ત્યાં ફળવાળાં ઝાડ વાવ્યાં, ધીરે-ધીરે આ સીલસીલો વધતો ગયો. આજે અમે કેરી, જામફળ, દાડમ જેવાં ફળવાળાં ઝાડની સાથે-સાથે ગળો, કાલાબાંસા, થોર જેવા ઘણા ઔષધીય છોડની ખેતી પણ કરીએ છીએ." - અપ્રતી સોલંકી

ન બીજ ખરીધ્યાં, ન છોડ, મફતમાં લાવ્યા કટિંગ અને ઉગાડ્યાં 400 ઝાડ-છોડ

By Nisha Jansari

જો તમે બીજ કે છોડ ખરીદવા ન ઈચ્છતા હોવ તો પણ તમારા ઘરને હરિયાળીથી ભરી શકો છો. વાંચો કેવી રીતે માત્ર કટિંગથી સેંકડો ઝાડ-છોડ ઉગાડી શકાય છે.

ડ્રેગન ફ્રૂટ, ઈન્સુલિન, કૉફી અને મુલેઠી પણ ઉગાડે છે છત ઉપર, બજારમાંથી ખરીદે છે ફક્ત બટાકા

By Mansi Patel

ભોપાલમાં રહેતા આ વ્યક્તિ પોતાના ટેરેસ ગાર્ડનમાં ઉગાડે છે લગભગ દરેક પ્રકારના શાકભાજી અને ફળો

શું તમે ઘરમાં જ વગર ખર્ચે શાકભાજી-ફુલો ઉગાડવા માંગો છો?, તો જાણો 'જીરો બજેટ ગાર્ડનિંગ' કેવી રીતે કરવું

By Kaushik Rathod

નકામી વસ્તુઓમાંથી બનાવ્યા પ્લાન્ટર અને કટિંગમાંથી છોડ! એક્સપર્ટ પાસેથી શીખો 'જીરો બજેટ ગાર્ડનિંગ'

Summer Gardening Tips: ઉનાળાની ગરમીઓમાં પણ તમારા ગાર્ડનને રાખો લીલુછમ, અપનાવો આ ટીપ્સ

By Mansi Patel

જો તમે ઉનાળાની ઋતુમાં પણ તમારા ગાર્ડનમાં હરિયાળી રહે એવું ઈચ્છતા હોય તો અપનાવો આ એક્સપર્ટની રીત

#ગાર્ડનગિરી: પહેલીવાર વૃક્ષારોપણ કરી રહેલાં લોકો માટે એક્સપર્ટની સલાહ!

By Mansi Patel

રાજેન્દ્ર સિંહનું ટેરેસ ગાર્ડન, 'બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ'નું ઉત્તમ ઉદાહરણ છે. તેના બગીચામાં 2000 નાના-નાના કુંડા છે, જેમાં લગભગ 400 જાતના વૃક્ષો વાવવામાં આવ્યા છે. તેઓએ જૂના ટાયર, પ્લાસ્ટિકની બોટલો, કેન અને તૂટેલી ટાઇલ્સ જેવી નિષ્ક્રિય વસ્તુઓનો ઉપયોગ કરીને 100થી વધુ કુંડા બનાવ્યાં છે.