પર્યાવરણ બચાવવા જામનગરના ખેડૂતે શરૂ કરી વૈજ્ઞાનિક ઢબે જૈવિક ખેતી, પાકની સાથે છે 2200 ઝાડઆધુનિક ખેતીBy Kishan Dave09 Dec 2021 08:37 ISTપર્યાવરણના જતન માટે તેમજ ખેડૂતો વૈજ્ઞાનિક ઢબે જૈવિક ખેતી શીખે તે સિદ્ધ કરવા બનાવ્યું તથાસ્તુઃ ઉપવન, કૃષિ વૈજ્ઞાનિકને સાથે રાખી શરુ કરી ઉમદા પહેલ. બધાં જ ઝાડને પાણી પાવા માટે અપનાવી માટલા પદ્ધતિ, જેથી થાય છે પાણીનો પણ બચાવ.Read More