ગરબીને પાણીમાં પધરાવી જળ પ્રદૂષણ કરવાની જગ્યાએ ચાલો આ વર્ષે ચકલીને આપીએ સુરક્ષિત માળોજાણવા જેવુંBy Kishan Dave13 Oct 2021 12:09 ISTનવરાત્રીમાં ગરબીને પાણીમાં પધરાવવાથી જળ પ્રદૂષિત થાય છે અને તેનાથી ઘણાં જળચર પ્રાણીઓ અને માછલીઓ માટે જીવનું જોખમ ઊભું થાય છે. તો અહીં જુઓ આ ગરબીમાંથી તમે ઘરે જ કેવી રીતે ચકલી માટે સુરક્ષિત ઘર બનાવી શકો છો.Read More