Powered by

Latest Stories

HomeTags List How to make Potting mix

How to make Potting mix

ન માટી, ન ભારે કુંડા, જાણો કેવી રીતે આ ભાઈ Potting Mix થી ધાબામાં 30 થી વધુ શાકભાજી ઉગાડે છે

By Kaushik Rathod

ધાબા પર કુંડાઓનું અને માટીનું વજન વધી ન જાય અને એ માટે જ્હોને બનાવ્યું ખાસ પોટિંગ મિક્સ, જેમાં ખેડૂતો ચોખાની જે ભૂસી ફેંકી દે છે તેનો ઉપયોગ કર્યો. આ પોટિંગ મિક્સની મદદથી તેઓ ધાબામાં ઉગાડે છે ટમેટાં, ચોળી, ભિંડી, કરેલા, દુધી, મરચા સહિત 30 પ્રકારનાં શાકભાજી. તેમની જ પાસેથી જાણો ખાસ ટિપ્સ.

ડ્રેગન ફ્રૂટ, ઈન્સુલિન, કૉફી અને મુલેઠી પણ ઉગાડે છે છત ઉપર, બજારમાંથી ખરીદે છે ફક્ત બટાકા

By Mansi Patel

ભોપાલમાં રહેતા આ વ્યક્તિ પોતાના ટેરેસ ગાર્ડનમાં ઉગાડે છે લગભગ દરેક પ્રકારના શાકભાજી અને ફળો

નકામા ડબ્બાઓમાં 4-5 છોડ વાવી શરૂ કર્યુ હતુ ગાર્ડનિંગ, આજે 3000+ છોડની રાખે છે દેખરેખ

By Nisha Jansari

છોડોનું ગ્રાફ્ટિંગ અને ક્રાફ્ટિંગ કરીને કરે છે ગાર્ડનિંગ, દર મહિને 1.5થી 2 લાખ લોકો જુએ છે દિપાંશુની યુટ્યુબ ચેનલ

કુંડામાં કારેલાં ઉગાડવાં છે બહુ સરળ, ગાર્ડનિંગ એક્સપર્ટ પાસેથી જાણો 6 સ્ટેપ્સની સરળ રીત

By Nisha Jansari

ઉદેપુરનાં ગૌરવે ઘરે જ ઓર્ગેનિક કારેલાં ઉગાડવાની સરળ રીત કરી છે શેર, જલ્દીથી શીખી લો

ધાબામાં 40 કરતાં વધારે પ્રકારનાં ટામેટાં ઉગાડી ચૂક્યા છે આ એક્સપર્ટ, તેમની પાસેથી જાણો ટામેટાં વાવવાની રીત

By Nisha Jansari

જાણો બજારમાંથી લાવેલ દેશી ટામેટાં જે બીજમાંથી ટામેટાં ઉગાળવાની સરળ અને પરફેક્ટ રીત