78 ની ઉંમરે કુંવરબા ઘરની જવાબદારીઓની સાથે જાતે જ્વેલરી બનાવી મહિને કમાય છે 12 હજારહટકે વ્યવસાયBy Vivek01 Oct 2021 09:39 ISTમૂળ રાધનપુરનાં કુંવરબા શરૂઆતમાં ઘર ચલાવવામાં મદદ કરવા લોકોના ઘરે કામ કરતાં, પરંતુ કઈંક પોતાનું શરૂ કરવાના આશયથી દોરામાંથી ઘુંથી ઘરેણાં બનાવવાના શોખને બનાવ્યો વ્યવસાય. આજે 78 વર્ષની ઢળતી ઉંમરે ઘરની જવાબદારીની સાથે કરી લે છે સારી કમાણી પણ.Read More