પૌત્રના આકસ્મિક એક્સિડન્ટ બાદ 77 વર્ષિય ગુજ્જુ દાદીએ શરૂ કર્યો નાસ્તાનો વ્યવસાયહટકે વ્યવસાયBy Kishan Dave20 Oct 2021 10:00 ISTમુંબઇ સ્થિત ઉર્મિલા આશેર તેમના પૌત્ર હર્ષ સાથે ગુજરાતી નાસ્તા માટેનું સ્ટાર્ટઅપ 'ગુજ્જુ બેન ના નાસ્તા' ચલાવે છે, જે અથાણાં, થેપલા, ઢોકળા, પુરણ પોળી, હલવો, સાબુદાણા ખીચડી, ફરાળી પેટીસ અને અન્ય સ્વાદિષ્ટ વાનગીઓ વેચે છે.Read More