ચાર-ચાર પેઢીથી અમદાવાદીઓને દાઢે વળગેલ દાસ ખમણની સફર છે બહુ રસપ્રદહટકે વ્યવસાયBy Vivek06 Jul 2021 09:49 ISTસુરતમાં ખમણની દુકાનમાં સામાન્ય કારીગર તરીકે નોકરી કરતા પિતામ્બરદાસે વર્ષો પહેલાં અમદાવાદમાં શરૂઆત કરી હતી દાસ ખમણની. આજે તેમની ચોથી પેઢી સાચવી રહી છે વારસો. આજે આખા અમદાવાદમાં ફેલાયેલ છે તેમની શાખાઓ.Read More