Powered by

Latest Stories

HomeTags List Gujarat Government School

Gujarat Government School

ગુજરાતની આ સરકારી શાળામાં બાળકોને શીખવાડાય છે પર્યાવરણના પાઠ, જાતે જ વાવે છે શાકભાજી

By Kishan Dave

બાળકો નાનપણથી જ પ્રકૃતિ સાથે જોડાય અને જૈવિક ફળ-શાકભાજી ખાઈ શકે એ માટે ગુજરાતની આ સરકારી શાળામાં 12 વર્ષથી કિચન-હર્બલ ગાર્ડનિંગ કરવામાં આવે છે. વાવણીથી લઈને કાપણી, બધાં જ કામ શીખવાડવામાં આવે છે બાળકોને.

ગુજરાતના આ શિક્ષકની ભણાવવાની રીત છે સાવ અનોખી, ભંગારમાંથી મોડેલ્સ બનાવી શીખવે છે બાળકોને

By Kishan Dave

કહેવાય છે ને કે, બાળકોને કોઈપણ વસ્તુ વિશે કહો કે તે વાંચે તેના કરતાં તેઓ તેને જાતે જુઓ તો તેમને લાંબા સમય સુધી યાદ રહે છે અને સમજાઈ જાય છે. એટલે જ ગુજરાતની આ સરકારી શાળાના આચાર્ય નકામી વસ્તુઓમાંથી જાતે જ મોડેલ્સ બનાવી શીખવે છે શિક્ષાના પાઠ.

દાહોદની આ શાળામાં બનાવ્યો એટલો સુંદર શાકભાજી અને ઔષધી ગાર્ડન કે રવિવારે પણ બાળકો ખેંચાઈ આવે છે

By Kishan Dave

દાહોદની આ સરકારી પ્રાથમિક શાળામાં આચાર્ય અને શિક્ષકોના પ્રયત્નોથી બન્યું એટલું સુંદર શાકભાજી, ફળો અને ઔષધીનું ગાર્ડન કે, બાળકોને પૌષ્ટિક ભોજન તો મળે જ છે, સાથે-સાથે તેઓ પ્રકૃતિનું મહત્વ પણ સમજતાં થયાં.

આ સરકારી શાળાનાં શિક્ષક બાળકો માટે ઘરે-ઘરે બનાવી રહ્યાં છે લાઈબ્રેરી

By Kishan Dave

ગુજરાતની એક સરકારી શાળાનાં શિક્ષિકા પ્રીતિબેન ગાંધી, બાળકોના સર્વાંગી વિકાસ માટે તેમના ઘરે-ઘરે બનાવી રહ્યાં છે લાઈબ્રેરી.

સુરતની આ સરકારી શાળા બની આત્મનિર્ભર, પાણી, વિજળી અને શાકભાજી બધુ છે મફત

By Kishan Dave

સુરતની આ સરકારી શાળા બની સસ્ટેનેબલ, વિજળી બિલ ભરવું નથી પડતું, વરસાદનું પાણી વેડફાતું નથી અને ધાબામાં બાળકો માટે ઊગે છે જૈવિક શાકભાજી. શાળામાં અને શાળાની આસપાસ એક ખૂણો એવો નથી, જ્યાં ઝાડ ન હોય. વિદ્યાર્થીઓના જન્મદિન પર વાવવામાં આવે છે એક ઝાડ.