પાકિસ્તાનથી ભારત પોતાની એપિક કળા લાવ્યા, ગુજરાતમાં 22 ગામની 200 મહિલાઓને આપી રોજીશોધBy Kishan Dave09 Nov 2021 09:26 IST1971માં પાકિસ્તાનથી શરણાર્થી બની ભારત આવેલ વિષ્ણુભાઈ સુથાર આજે તેમની પૈતૃક કળામાં અવનવાં સંશોધન કરી 22 ગામની 200 ઘરે બેઠાં રોજી આપે છે. તેમની બનાવેલ સાડીઓ અને ડ્રેસ પહેરી ચૂકી છે બોલિવૂડની ઘણી એક્ટ્રેસ.Read More