ગાર્ડનિંગનો 'ગ' પણ નહોંતો આવડતો, લૉકડાઉનમાં ચમેલીનાં ફૂલ વાવી કમાયા 85,000 રૂપિયાગાર્ડનગીરીBy Milan26 Aug 2021 09:47 ISTકિરાના દેવાડિગાએ લોકડાઉનમાં નવરા બેસવાની બદલે આપત્તિને તકમાં ફેરવવાનું નક્કી કર્યું. જાસ્મિનને ઘરના ધાબા પર કુંડમાં ઉગાડીને, તેમણે અત્યાર સુધીમાં 85000 રૂપિયા કમાયા છે.Read More