એક સમયે માત્ર 750 રૂ. મહિનાની નોકરી કરતા ગુજરાતી યુવાને પહેલા ટ્રાયલમાં પાસ કરી GPSCઅનમોલ ભારતીયોBy Vivek11 Jun 2021 09:47 ISTએક સમયે માત્ર 750 રૂ. મહિનાની નોકરી કરતા ગુજરાતી યુવાને પહેલા ટ્રાયલમાં પાસ કરી GPSC. તેમના માતા અને ભાઈ ખેતમજૂરી કરતા, એટલે તેમના માટે તો મુસ્તાકનો આટલો નાનો પગાર પણ સારો ગણાતો. માત્ર દોઢ ટકાથી પીટીસીમાં એડમિશન ન મળ્યું અને જીવન બદલાઈ ગયું.Read More