Powered by

Latest Stories

HomeTags List Gardening Expert

Gardening Expert

કટિંગથી સરળતાથી ઉગાડી શકો છો રંગબેરંગી બોગનવેલ, સારસંભાળ વગર જ આવશે ફૂલ

By Mansi Patel

બોગનવેલનાં છોડમાં ઉગે છે અલગ અલગ રંગોનાં સુંદર ફૂલો, એક્સપર્ટના જણાવ્યા અનુસાર તેને વધારે સંભાળની પણ નથી પડતી જરૂર

ધ બેટર ઈન્ડિયાથી શીખ્યાં હોમ કંપોસ્ટિંગ અને ટેરેસને ફેરવી દીધુ હર્યા-ભર્યા ગાર્ડનમાં

By Mansi Patel

પતિ-પત્ની બંનેને હતો બાગકામનો શોખ, ધ બેટર ઈન્ડિયાનો લેખ વાંચી ઘરે કંપોસ્ટ ખાતર બનાવ્યુંઅને ટેરેસને બનાવી દીધુ હરિયાળું ગાર્ડન

એક અઠવાડિયાના ગાર્ડનિંગ કોર્સે બદલ્યું જીવન, હવે બજારમાંથી નથી આવતું એકપણ રાસાયણિક શાક

By Mansi Patel

સુરતનાં જાગૃતિ પટેલે જ્યારે ત્રણ વર્ષ પહેલાં પોતાનું ઘર બનાવડાવ્યું ત્યારે ધાબામાં શાકભાજી વાવવાનો વિચાર આવ્યો. તેણે ટેરેસ ગાર્ડનિંગનો કોર્સ કર્યો અને કરી શરૂઆત. હવે લગભગ બધાં જ શાક ઊગે છે તેના ટેરેસ ગાર્ડનમાં.

Grow Star Fruit: ડાયાબિટીઝથી કેન્સર સુધી છે કારગર, જાણો કુંડામાં કમરખ ઉગાડવાની સરળ રીત

By Mansi Patel

ઈમ્યુનિટીથી લઈને કેન્સર જેવા ગંભીર બિમારીઓ સામે રક્ષણ કરે છે કમરખ. આખા ભારતમાં આ બહુગુણી ફળ જોવા મળે છે અને તેને ઘરે પણ વાવી શકાય છે. જાણે તેને કુંડામાં કેવી રીતે વાવી શકાય?

ઘરે વાવ્યા 60 પ્રકારનાં ફૂલો, 1000+ છોડ, જાણો કેવી રીતે કરે છે દરેક ખૂણાનો ઉપયોગ

By Mansi Patel

સૂરતનાં દિપ્તી પટેલનાં ઘરમાં 60થી વધુ પ્રકારનાં ફળ-ફૂલ અને શાકભાજીનાં 1000 છોડ છે,આ રીતે રાખે છે સંભાળ. ઘરનો દરેક ખૂણો છે હરિયાળો.

નહીં જોયું હોય આવું ટેરેસ ગાર્ડન, ધાબામાં માટી પાથરી વાવ્યાં જામફળ, પપૈયા જેવાં ઝાડ

By Mansi Patel

વિજય રાય છેલ્લાં 20 વર્ષથી કરે છે ટેરેસ ગાર્ડનિંગ. તેમનાઆ બગીચામાં છે સજાવટના છોડની સાથે-સાથે ફળ, ફૂલ અને શાકભાજીના ઝાડ-છોડ. પોતાની 90% જરૂરિયાત બગીચામાંથી કરે છે પુરી

ઓછી જગ્યામાં દિવાલ પર પણ લગાવી શકો છો સંખ્યાબંધ છોડ, આ રીતે બનાવો વર્ટિકલ ગાર્ડન

By Mansi Patel

શું તમને ગાર્ડનિંગનો બહુ શોખ છે, પરંતુ ઘરમાં ઓછી જગ્યાના કારણે શક્ય નથી બનતું? તો આ રહ્યું સોલ્યુશન. અહીં ગાર્ડનિંગ એક્સપર્ટ પાસેથી શીખો વર્ટિકલ ગાર્ડન બનાવવાની રીતો અંગે.

છોડમાં હોય ઈયળ કે જીવાતની સમસ્યા તો કરો આ કુદરતી ઉપાય, ઉકેલ છે તમારા રસોડામાં જ

By Nisha Jansari

બહુ મહેનતે વાવેલ છોડમાં ક્યારેક ઈયળ કે જીવાત પડી જાય ત્યારે બહુ દુ:ખ થતું હોય છે, તેના છૂટકારા માટે રાસાયણિક જંતુનાશકોનો ઉપયોગ કરવાની જરૂર નથી, સમાધાન તમારા રસોડામાં જ છે, જાણો અમદાવાદનાં ગાર્ડનિંગ એક્સપર્ટ પાસેથી.