દુનિયા કોલસાની અછત સામે ઝઝૂમે છે ત્યાં ભારતનું આ શહેર દિવસે ચાલે છે 100% સૌરઉર્જા પરજાણવા જેવુંBy Kishan Dave18 Oct 2021 09:20 ISTભવિષ્યમાં કોલસાની અછતનાં પરિણામ ભોગવવાં ન પડે અને વિજળીનો ખર્ચ ઘટે એ માટે દીવ ચાલે છે સંપૂર્ણપણે સૌર ઉર્જા. અહીં આ માટે બે સોલાર પાર્ક બનાવવામાં આવ્યા છે અને બધી જ સરકારી ઈમારતો પર સોલાર પેનલ્સ લગાવવામાં આવી છે.Read More