અબોલ જીવોની તકલીફ જોઈ પાલનપુરના વેટરનરી ડૉક્ટરે શરૂ કર્યું ફ્રી ક્લિનિકઅનમોલ ભારતીયોBy Kishan Dave09 Oct 2021 09:53 ISTઅબોલ જીવોની પીડા જોઈ પાલનપુરના આ ડૉક્ટરે શરૂ કર્યું ફ્રી ક્લિનિક. શેરીએ-શેરીએ ફરી કરે છે તેમની સારવાર. તો પ્રાણીઓ માટે આખા શહેરમાં કર્યું ફ્રી રસીકરણ અભિયાન પણ.Read More