યુનિક કિચન ગાર્ડનની આ પહેલથી ગુજરાતમાં 2000 ગ્રામિણ પરિવારોને મળી મદદ, 7500 અન્ય કુટુંબોને પણ લાભઅનમોલ ભારતીયોBy Nisha Jansari21 Nov 2020 08:58 IST53 ગામડાંમાં 2000 પરિવારોએ અમારી સાથે જોડાઇ કિચન ગાર્ડન વિકસાવ્યું છે અને તેઓ આસપાસના લોકોને રસાયણ મુક્ત શાકભાજી આપે છે, જેથી 7500 પરિવારને લાભ મળે છે.Read More