આ અમદાવાદી મહિલાના પ્રયત્નોથી મિલકામદારોનું વેતન 35% વધ્યું, બન્યાં દેશનાં પહેલાં મહિલા ટ્રેડ યુનિયન નેતાઅનમોલ ભારતીયોBy Kishan Dave11 Nov 2021 09:50 ISTઅમદાવાદનાં સમૃદ્ધ સારાભાઈ પરિવારમાં જન્મેલ અનસુયાબેન જીવનભર લડ્યાં વંચિતો અને ગરીબો માટે. ગાંધીજીના પગલે ચાલતાં તેમણે મિલ કામદારોના વેતનમાં પણ 35% ટકાનો વધારો કરાવ્યો હતો અને બીજાં ઘણાં મહત્વનાં કામ કર્યાં.Read More