ગુજરાતની આ સરકારી શાળામાં બાળકોને શીખવાડાય છે પર્યાવરણના પાઠ, જાતે જ વાવે છે શાકભાજીગાર્ડનગીરીBy Kishan Dave25 Nov 2021 09:18 ISTબાળકો નાનપણથી જ પ્રકૃતિ સાથે જોડાય અને જૈવિક ફળ-શાકભાજી ખાઈ શકે એ માટે ગુજરાતની આ સરકારી શાળામાં 12 વર્ષથી કિચન-હર્બલ ગાર્ડનિંગ કરવામાં આવે છે. વાવણીથી લઈને કાપણી, બધાં જ કામ શીખવાડવામાં આવે છે બાળકોને.Read More