કાશ્મીરથી કચ્છ: તમારી દિવાળીની ખરીદી આ 1000 નાના કારીગરોને આપી શકે છે રોજીરોટીહટકે વ્યવસાયBy Kishan Dave29 Oct 2021 09:33 ISTછેલ્લા એક વર્ષથી કોરોનાના કારણે ઘણા કારીગરોની કમર તૂટી ગઈ છે. તો આ દિવાળીમાં ઘરની સજાવટ કે ગિફ્ટ આપવા માટે તેમની સુંદર વસ્તુઓ લઈને તમે કશ્મીરથી લઈને કચ્છ સુધીના 1000 કારીગરોની દિવાળી સુધારી શકો છો.Read More