Powered by

Latest Stories

HomeTags List Dang

Dang

ડાંગના ખેડૂતે ખેતી સાથે ખેતરમાં જ જાતે તળાવ બનાવી શરૂ કર્યું મત્સ્ય પાલન, આવક થઈ ત્રણઘણી

By Harsh

ઇન્ટ્રો (પેટા) : ચિરપાડાના સોનુભાઇ ચૌધરીએ જાતમહેનતે ખેત તલાવડી ખોદી અને ખેતી માટે પિયતની વ્યવસ્થા કરી. ત્યારબાદ તેમાં જ મત્સ્ય પાલનનો વ્યવસાય શરૂ કર્યો. જેનાથી તેમની આવક બે વર્ષમાં 35થી હજાર વધીને દોઢથી બે લાખ સુધી પહોંચી ગઇ.

ડાંગની 10 મહિલાઓએ બચત ભેગી કરી શરૂ કરી રાગી પ્રોડક્ટ્સની બેકરી, આજે બની ગઈ બ્રાન્ડ

By Harsh

આદિવાસી જિલ્લામાં જ્યાં શિક્ષણ પણ બહુ ઓછું છે ત્યાં 10 મહિલાઓએ પોતાની નાની-નાની બચત ભેગી કરી શરૂ કરી 'અપના બેકરી'. આજે 4 વર્ષની મહેનત બાદ ઓળખાય છે ‘બેકરી સિસ્ટર્સ’ના નામે. ક્યારેય કોઈને ટપાલ પણ લખી નહોંતી એ મહિલાઓ આજે કૂરિયરથી ગ્રાહકોને મોકલે છે પ્રોડક્ટ્સ.

આ યુવતી વાંસમાંથી બનાવી રહી છે ઈકો-ફ્રેન્ડલી જ્વેલરી, ગુજરાતી આદિવાસીઓની આવકમાં થયો ત્રણ ગણો વધારો!

By Mansi Patel

ગુજરાતનાં ડાંગ જીલ્લાનાં આદિવાસી વિસ્તારનાં લોકોને રોજગારી પુરી પાડવા માટે આ યુવતીએ ‘બાંસુલી’નામની સંસ્થા શરૂ કરી

ડાંગની આદિવાસી મહિલાઓએ ભેગી થઈ શરૂ કર્યું નાહરી રેસ્ટોરેન્ટ, અહીં મળશે નાગલીના રોટલા સહિત અનેક પરંપરાગત વાનગીઓ

By Jaydeep Bhalodiya

ગુજરાતના ડાંગ વલસાડ, સાપુતારા જેવા વિસ્તારોમાં શિક્ષણનું પ્રમાણ પણ નહિવત છે ત્યાં અહીંની મહિલાઓએ શરૂ કર્યું 'નાહરી રેસ્ટોરેન્ટ', અહીંની પરંપરાગત વાનગીઓના દિવાના બને છે પ્રવાસીઓ