આ લાઇબ્રેરી છે સૌરઉર્જા સંચાલિત, સોલરમાંથી ઉત્પન્ન થતી વીજળીમાંથી કરે છે વર્ષે લાખો રૂપિયાની બચતજાણવા જેવુંBy Vivek17 Jul 2021 14:57 ISTભરૂચના ચોકસી પરિવારે પોતાની સ્વતંત્રતા સેનાની દાદાની યાદમાં બનાવી છે લાઈબ્રેરી. લાઈબ્રેરીમાં એસી સહિત બધી જ સુવિધાઓ હોવા છતાં લાઈટબિલ આવે છે 'ઝીરો'. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને વાંચવા માટે છે શ્રેષ્ઠ જગ્યા.Read More