એન્જીનિયરિંગ ડ્રોપઆઉટે બનાવ્યુ વીજળી વગર ચાલતુ વૉટર ફિલ્ટર, ખર્ચ લીટરદીઠ ફક્ત 2 પૈસાશોધBy Mansi Patel30 Nov 2021 09:12 ISTથોડા કલાકોમાં જ હજારો લીટર પાણીને કરી દે છે પીવાલાયક ચોખ્ખું, વર્ષોથી આવા સસ્તા પોર્ટેબલ વોટર પ્યોરિફાયર બનાવે છે રાહુલ.Read More