અમદાવાદની અનોખી સાડી લાઈબ્રેરી, 3000 થી 23 હજાર સુધીની સાડીઓનો નિશુલ્ક, 800+ મહિલાઓએ લીધો લાભઅનમોલ ભારતીયોBy Vivek17 Jun 2021 09:32 ISTઅમદાવાદમાં બનાવવામાં આવી છે અનોખી સાડી લાઈબ્રેરી. જ્યાં ગુજરાત અને અમેરિકાની શ્રીમંત મહિલાઓ પ્રસંગોમાં એકાદવાર પહેરેલી સાડીઓ દાનમાં આપેછે. અને અહીંથી દરેક જરૂરિયાતમંદ મહિલા મફતમાં પ્રસંગમાં પહેરવા માટે સાડી લઈ જઈ શકે છે.Read More