સતત બીજા વર્ષે ભારતનાં સૌથી સ્વચ્છ શહેરોમાં સુરત બીજા નંબરે, રાષ્ટ્રપતિએ કર્યું સન્માનજાણવા જેવુંBy Kishan Dave22 Nov 2021 16:16 ISTકચરાનું વ્યવસ્થાપન, રિયૂઝ અને રિસાયકલ મારફતે હજારો સ્વચ્છતા કર્મીઓની મદદથી સતત બીજા વર્ષે સુરત બન્યું સ્વચ્છ શહેર. ભીના કચરા અને ટેમ્પલ વેસ્ટમાંથી બને છે ખાતર તો ગટરના પાણીને રિસાઈકલ કરી ઉપયોગમાં લેવાય છે બગીચાઓમાં.Read More