Powered by

Latest Stories

HomeTags List ગુજરાત

ગુજરાત

ગુજરાતી આર્કિટેક અડધી કિંમતમાં માટી અને નકામા સામાનમાંથી બનાવે છે સસ્તી અને ઠંડી ઈમારતો

By Nisha Jansari

લાલ માટીની ટાઇલ્સ, ફરીથી ઉપયોગમાં લેવાતી નિર્માણની સામગ્રી, તૂટેલ જૂની ટાઇલ્સ, થર્મોકોલ, ડંપ યાર્ડથી રિસાયક થતી વસ્તુઓ, ટિનનાં ઢાંકણ વગેરેને નવું રૂપ આપી મનોજ પટેલ આખા ઘરને ઈકો-ફ્રેન્ડલી અને પારંપારિક રીતે ડિઝાઇન કરે છે અને તેનાથી ખર્ચ બહુ ઘટી જાય છે.

આ બે ગુજરાતી મિત્રોએ દિવેટનું મશીન બનાવી આપી 6000 કરતાં વધુ મહિલાઓને રોજગારી

By Nisha Jansari

ગામડે-ગામડે મશીન આપી દીપકભાઇ વ્યાસ અને વિજયભાઇ સોલંકીની જોડીએ 6000 બહેનોને કામ આપ્યું છે, જેમાં ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં બહેનોની મંડળી બનાવે છે અને તેમની પાસે દિવેટો બનાવડાવી દીપકભાઇ ખરીદે છે અને ભારતભરના માર્કેટમાં તેને પહોંચાડે છે.

પ્લાસ્ટર વગરના આ ઘરને બનાવવામાં લાગ્યા ત્રણ વર્ષ, ક્યારેય નથી ભરવું પડતું વીજળી કે પાણીનું બિલ!

By Nisha Jansari

ઘરમાં કોઈ જ ગટર કનેક્શન નથી. બાથરૂમના પાણીને ફરીથી ઉપયોગમાં લેવામાં આવે છે. રેતી, જળકુંભી, ડકવીડ અને વૉટર બેટ્યૂસ જેવા છોડ ઊગાડીને એક પ્રભાવી ફિલ્ટરેશન સિસ્ટમ બનાવવામાં આવી છે. આ છોડ પાણીને સ્વચ્છ કરવામાં મદદ કરે છે.

હળદર-આદુની ખેતી કરી 1.5 કરોડ કમાય છે આ ગુજરાતી IT ગ્રેજ્યુએટ, અમેરિકા-યુરોપમાં છે ગ્રાહકો

By Nisha Jansari

જો તમે દેવેશભાઈને પડકારો વિશે પૂછશો તો તેઓ હસતા મોઢે કહેશે કે એવા કોઈ પડકાર ન હતા, જેમને તેઓ સમય સાથે દૂર ન કરી શક્યા.

ભોજનમાં પતરાવળીનો ઉપયોગ વધારવા માટે રંગ લાવી ડોક્ટરની મહેનત, 500+ પરિવાર જોડાયા

By Nisha Jansari

અનોખો હોય છે 'પતરાવળી'માં ભોજનનો સ્વાદ, ભૂલાયેલી પરંપરા જીવંત કરવા રંગ લાગી ડોક્ટરની મહેનત