Powered by

Latest Stories

Homeસસ્ટેનેબલ

સસ્ટેનેબલ

Sustainable house where nature is more important than facility. Many people make such house with use of solar energy, kitchen gardening and some more things related to nature which can be helpful to save nature also.

આદિવાસીઓને રોજગાર મળે તે માટે સામાજિક કાર્યકર્તાએ વાંસની સાયકલની શોધ કરી

By Kishan Dave

છત્તીસગઢના 30 વર્ષીય આસિફ ખાને 'બામ્બુકા' નામની ઈકો-ફ્રેન્ડલી સાઈકલ બનાવી છે. બસ્તરના આદિવાસી જિલ્લાના હોવાથી, તેમણે પરંપરાગત હસ્તકલાને વધારવા અને આદિવાસીઓને રોજગાર અપાવવા માટે આ શોધ કરી છે.

વિજળીનું બિલ 'શૂન્ય' કરવાની સાથે કમાણી પણ કરાવશે, જાણો સોલાર પેનલ વિશે કામની માહિતી

By Kishan Dave

શું તમે પણ ક્યારેય એવું વિચારો છો કે, દર મહિને મસ-મોટાં વિજળી બિલથી છૂટકારો કેવી રીતે મેળવી શકાય? જો હા, તો તમે પણ ઘરે લગાવો સોલાર પેનલ. સરકારની 30% સબસિડી બાદ ઓછા ખર્ચે સોલાર સિસ્ટમના ફાયદા અને સાચવણીની રીતો.

એન્જીનિયરે એપાર્ટમેન્ટમાં લગાવી એવી વૉટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, દર મહિને બચે છે 50 હજાર

By Mansi Patel

20 હજાર ખર્ચીને દર મહિને બચાવે છે 50 હજાર, એન્જીનિયરની આ યુક્તિએ કરી દીધી કમાલ. બોરવેલનું પાણી સૂકાતાં શરૂ થઈ હતી પાણીની તકલીફ. પાણીનાં ટેન્કરથી મળ્યો કાયમી છૂટકારો.

બહેનના લગ્નમાં રાજકોટના યુવાને કરિયાવરમાં આપી સોલાર પેનલ, વિજળીનું બિલ શૂન્ય થયું

By Kishan Dave

બહેનના લગ્નમાં હજારો-લાખોનું કરિયાવર આપવાની જગ્યાએ હિરાણી પરિવારે આપી સોલાર પેનલ. વિજળીના બિલમાંથી તો છૂટ્ટી મળી જ, પર્યાવરણને બચાવવા મહત્વનું પગલું.

મંદિરની ચુંદડીઓમાંથી 'અર્પણ પોટલી' અને 'ચાંદલા કવર', મળે છે HIV ગ્રસ્ત મહિલાઓને રોજી

By Kishan Dave

તમારી એક ખરીદી પર્યાવરણને બચાવવાના પગલા અને HIV ગ્રસ્ત મહિલાઓની રોજી માટે મહત્વનું પગલું સાબિત થઈ શકે છે. મંદિરમાં ચઢાવેલ ચુંદડીઓમાંથી આટલી સુંદર વસ્તુઓ બની શકે છે તેની કદાચ તમે કલ્પના પણ નહીં કરી હોય.

ઘરની અંદર, બહાર ઉપર બધે જ જંગલ, બનાવ્યું એવું કે જરૂર જ નથી ACની

By Mansi Patel

લેટરાઈટ ઈંટો, કોટા, જેસલમેર પથ્થર, સિમેન્ટ, જીપ્સમ વગેરેનો ઉપયોગ કરીને બનાવ્યુ Environment Friendly ઘર, દરેક ખૂણામાં વિખરાયેલી છે હરિયાળી

વાંસ, માટી અને છાણમાંથી બનેલ 'ફાર્મર હાઉસ', જ્યાં વેકેશન માટે આવે છે લોકો, શીખે છે જૈવિક ખેતી

By Mansi Patel

ખેતરમાં રહીને ગામડાનું જીવન માણી શકો છો અહીં, પાલઘર જીલ્લાનાં નાના ગામ એનશેતમાં ખેતરની વચ્ચે બનાવ્યુ છે ફાર્મસ્ટે. જ્યાં આજે પણ તમે મજા લઈ શકો છો ગ્રામ્ય જીવન અને પ્રકૃતિના સાનિધ્યનો.

'આદર્શ ઘર'નો અવૉર્ડ મળ્યો છે અમરેલીના આ ઈકો ફ્રેન્ડલી ઘરને, વિજળી, પાણી, શાક-ફળ બધુ જ મફત

By Kishan Dave

બધી જ સુવિધાઓ છતાં સરકાર સામેથી 10,000 આપે છે વિજળીના, મ્યૂનિસિપાલિટીનું પાણી 15 દિવસે આવે છતાં 3 વર્ષ સુધી ચાલે તેટલા પાણીની વ્યવસ્થા ઘરમાં જ, ફળ, શાક બધુ જ ઊગે છે ઘરમાં અને લસણ અને બટાકાં તો ઊગે છે વેલા પર. અમરેલીના આ ઘરને મળ્યો છે આદર્શ ઘરનો અવૉર્ડ.