Powered by

Latest Stories

Homeજાણવા જેવું

જાણવા જેવું

PF એકાઉન્ટમાંથી પૈસા કેવી રીતે ઉપાડશો? જાણો આખી પ્રક્રિયા

By Nisha Jansari

પહેલા ફક્ત કંપની જ PF એકાઉન્ટમાં નોકરી શરૂ કરવાની અને છોડવાની તારીખ અપડેટ કરતી હતી, હવે તમે પણ આ કામ કરી શકો છો.

જિમ, આરઓ પ્લાન્ટ, મેડિકલ સ્ટોર, રિટેલ સ્ટોર સહિતની સુવિધાયુક્ત ગુજરાતના આ સ્માર્ટ ગામમાં આજ સુધી નથી થઈ ચૂંટણી

By Nisha Jansari

આધુનિક હોસ્પિટલ હોય કે ગામનો સહિયારો આરઓ પ્લાન્ટ બધી જ સુવિધાઓ છે 1300 ની વસ્તીવાળા ગામમાં

ગુજરાતનું આ ગામ માત્ર 8 મહિનામાં બન્યું 'કચરા-મુક્ત', બધાંએ કરવું જોઇએ તેનું પાલન

By Nisha Jansari

વર્ષો સુધી અંબાપુર ગામના લોકો તળાવ પાસે જ કચરો ફેંકતા હતા. વિદ્યાર્થીઓના એક ગૃપ દ્વારા અહીં ત્રણ સ્ટેજનો પ્રોગ્રામ રજૂ કરતાં કચરાનું વૈજ્ઞાનિક રૂપે વ્યવસ્થાપન કરવામાં આવ્યું.

વીપી મેનન, સરદાર પટેલના જમણા હાથ સમાન આ વ્યક્તિનાં કાર્યો આજે ભૂલી ગયાં લોકો

By Nisha Jansari

આમ તો રજવાડાંને ભારતમાં ભેળવવાનું માળખું તો સરદાર પટેલે જ બનાવ્યું હતું પરંતુ તેને બંધબેસતું કર્યું હતું મેનને

નવું ગેસ કનેક્શન લેવું છે પરંતુ ખબર નથી આખી કેવી રીતે? અહીં જુઓ આખી પ્રક્રિયા

By Nisha Jansari

આપણે ત્યાં અનેક સરકારી કામ એવા છે જેને કરવા માટે દિવસો નીકળી જતા હોય છે, આવું જ એક કામ ગેસ કનેક્શન લેવાનું છે.

ઈંદોરે બનાવ્યો દેશનો પહેલો Zero Waste વૉર્ડ, કચરામાંથી થાય છે હવે વૉર્ડવાસીઓને કમાણી

By Nisha Jansari

ગંદકીથી ઉભરાઈ રહેલાં શહેરો માટે ઈંદોર બન્યુ નવી મિસાલ, 4400થી વઘુ ઘરોનો વોર્ડ બન્યો દેશનો પહેલો ઝીરો વેસ્ટ વોર્ડ