Powered by

Latest Stories

HomeTags List શોધ

શોધ

RO ભૂલી જાઓ, આમની પાસેથી શીખો માટીના માટલા દ્વારા પાણી ફિલ્ટર કરવાની રીત

By Nisha Jansari

રિવર્સ ઓસ્મોસિસ(RO) વોટર સિસ્ટમ પાણીને પીવા યોગ્ય બનાવે છે. પરંતુ ઘણા લોકોને ROનું પાણી પસંદ પડતું નથી. વાસ્તવમાં (RO)ની ફિલ્ટરેશન સિસ્ટમ પાણીમાંથી જરૂરી મિનરલ્સને બહાર કાઢી નાંખે છે, જેને કારણે ફિલ્ટરેશન પ્રક્રિયા દરમિયાન પાણીનો વધુ બગાડ થાય છે. આ સિવાય વીજ વપરાશ પણ વધે છે.