સરકારી યોજના હેઠળ બનાવ્યું કિચન ગાર્ડન, હવે મળે છે શુદ્ધ હવા અને તાજી શાકભાજીગાર્ડનગીરીBy Mansi Patel27 Oct 2021 10:00 ISTછેલ્લાં કેટલાંક વર્ષોથી ધાબામાં ફૂલછોડ વાવી રહેલ રમણ શ્રીવાસ્તવે રિટાયર્ડમેન્ટમાં સરકારી યોજના અંતર્ગત બનાવ્યું કિચન ગાર્ડન. આજે તેમની સાથે-સાથે પડોશીઓને પણ મળે છે તાજાં ફળ-શાકભાજી.Read More
ગાર્ડનિંગ એક્સપર્ટ પાસેથી શીખો બટાકાની છાલમાંથી કંપોસ્ટ ખાતર બનાવવાની સરળ રીતગાર્ડનગીરીBy Mansi Patel24 Apr 2021 04:16 IST આપણા રસોડામાંથી નીકળતા કચરામાંથી ખાતર બનાવીને આપણે છોડને જરૂરી પોષક તત્વો પહોંચાડી શકીએ છીએ.આ ખાતર કોઈપણ છોડને અને કોઈપણ ઋતુમાં આપી શકાય છેRead More
Grow Lotus: જાણો ઘરે કુંડામાં કેવી રીતે ઉગાડી શકાય કમળનું ફૂલજાણવા જેવુંBy Nisha Jansari25 Nov 2020 03:59 ISTકમળનાં ફૂલને જોઈને દરેક લોકોનું મન ખુશ થઈ જાય છે. આજે અમે તમને જણાવીશું કેવી રીતે તેને તમે તમારા ગાર્ડનમાં પણ ઉગાવી શકો છો.Read More
ઘરે જ ઉગાડો મરચાં: બજારમાંથી લાવવાની જગ્યાએ ઘરે જ ઉગાડો, મળશે તાજાં મરચાં રોજજાણવા જેવુંBy Nisha Jansari21 Nov 2020 03:53 ISTમરચાં ઉગાડવા માટે તમે પોટિંગ મિક્સમાં માટીની સાથે ખાતર, કોકોપીટ અને નીમખલી પણ મિક્સ કરી શકો છો!Read More
અમદાવાદની આ મહિલાએ બાલ્કનીમાં ઉગાડ્યા 300 થી વધુ છોડ, 1000 લોકોને શીખવાડ્યું ગાર્ડનિંગગાર્ડનગીરીBy Nisha Jansari10 Nov 2020 09:44 ISTબાલ્કનીમાં જ ફળ, ફૂલ, શાકભાજી બધુ જ ઉગાડે છે જાગૃતિબેન, કરે છે 40 વર્ષથી ગાર્ડનિંગRead More
How to Grow Capsicum: છત પર જ કેવી રીતે ઊગાડશો શિમલા મિર્ચગાર્ડનગીરીBy Nisha Jansari06 Nov 2020 03:39 ISTઘરે જ છત કે બાલ્કનીમાં ઊગાડો કેપ્સિકમ, જાણી લો સરળ રીતRead More
ઘરે જ સરળતાથી ઉગાડો અજમાનો છોડ, શરદી-ખાંસી અને રોગપ્રતિકારક શક્તિ માટે છે કારગરગાર્ડનગીરીBy Nisha Jansari31 Oct 2020 09:07 ISTઊગી જશે માત્ર 20 દિવસમાં, ઘરે કુંડામાં સરળતાથી ઉગાડો અજમાનો છોડRead More
ગાર્ડનગિરી: નકામી પ્લાસ્ટિકની બોટલમાં ઊગાડો ટમેટાના ઊલટા છોડ!ગાર્ડનગીરીBy Nisha Jansari24 Oct 2020 05:31 ISTગાર્ડન એક્સપર્ટ અંકિત પાસેથી જાણો ઘરે જ સુંદર ગાર્ડન બનાવવા માટે ઉપયોગી ટિપ્સRead More
લોકડાઉનમાં ઘરને હરિયાળું બનાવવા ઉપાડી ઝૂંબેશ, અહીં મળશે કેરી-દાડમથી લઈ ગાજર-મૂળાગાર્ડનગીરીBy Nisha Jansari21 Oct 2020 03:59 ISTસ્વિમિંગ કોચે લોકડાઉનમાં ઘરમાં જ શાકભાજી ઉગાડવાનો કર્યો નિર્ણય, હવે 5 વિઘા જમીનમાં ઓર્ગેનિક ખેતી કરવાની તૈયારીRead More
ધાબામાં 300 કૂંડાં લગાવી ઉગાડે છે 20 કરતાં પણ વધારે શાકભાજી, જ્યોતિ આપે છે મહિલાઓને ટ્રેનિંગ પણગાર્ડનગીરીBy Nisha Jansari19 Oct 2020 03:37 ISTમધ્ય પ્રદેશના વિદિશામાં રહેતી જ્યોતી સારસ્વત પોતે તો ગાર્ડનિંગ કરે જ છે, સાથે-સાથે રેડિયો મારફતે બીજા પણ ઘણા લોકોને શીખવાડે છે!Read More