પોતાના બુલેટ પર સવાર થઈને , દિલ્હીના આ 70 વર્ષીય યુગલે કરી છે 22 દેશોની યાત્રાપ્રવાસનBy Mansi Patel22 Sep 2021 09:40 ISTયોગી અને સુષી નામથી જાણીતા યોગેશ્વર અને સુષમા ભલ્લાને ફરવાનો એટલો બધો શોખ છે કે, 70 વર્ષની ઉંમરે પણ તેઓ પોતાના બુલેટ પર લાંબી યાત્રાઓ કરતાં જ રહે છે.Read More