ખેડૂતની ટેક્નિકથી બન્યાં GI Tag વાળાં લાકડાનાં રમકડાં, 160 પરિવારોને મળવા લાગ્યો રોજગારશોધBy Nisha Jansari13 Jul 2021 09:41 ISTસીવી રાજૂએ ઘણા પ્રયત્નો બાદ ઝાડ-છોડમાંથી મળતા પ્રાકૃતિક રંગો બનાવવાની ટેક્નિક બનાવી, જેથી લાકડાનાં રમકડાં બનાવવા માટે GI Tagged Etikoppaka ની સેંકડો વર્ષો જૂની કળાને સાચવી શકાય. આજે શિક્ષણ માટે પણ તેમનાં રમકડાંનો ઉપયોગ થાય છે.Read More