વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં પીએચડી કરતી આ યુવતીએ કમળની દાંડીમાંથી કાપડ બનાવ્યું છે. આ જ કામ શહેરની 10 ગરીબ મહિલાઓને શીખવાડી તેમને રોજી પણ આપવામાં આવે છે અને મળેલ નફામાંથી ગરીબ બાળકોને શિક્ષણ આપવામાં આવશે.
Rajkumari Ratnavati Girls School ને ન્યૂયોર્કની ડાયના કેલોગે દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. રાજસ્થાનમાં મહિલા સાક્ષરતા દર માત્ર 32% છે. આવી સ્થિતિમાં જેસલમેરના કનોઇ ગામની આ શાળા છોકરીઓને એક નવો ઉત્સાહ આપી રહી છે.
ગુજરાતના ડાંગ વલસાડ, સાપુતારા જેવા વિસ્તારોમાં શિક્ષણનું પ્રમાણ પણ નહિવત છે ત્યાં અહીંની મહિલાઓએ શરૂ કર્યું 'નાહરી રેસ્ટોરેન્ટ', અહીંની પરંપરાગત વાનગીઓના દિવાના બને છે પ્રવાસીઓ