સોનમ સુરાના નામની મહિલાએ પોતાની સાસુની રેસિપિથી Prem Eatacy નામથી ઑનલાઈન ફૂડ બિઝનેસ શરૂ કર્યો, જ્યાં તે ઘરે બનાવેલ ગોંગુરા ચટણી અને મોલાગાપોડી જેવાં ઉત્પાદનો વેચે છે.
એક કિલો મશરુમ ઉગાડવા માટે ઘઉંનું અડધો કિલો ભૂસું અને 50 ગ્રામ બીજની જરૂરિયાત રહે છે. જેમાં દરરોજ પાંચ લીટર પાણીની જરૂર પડે છે. જે લોકો તાપમાન અંગે નિશ્ચિત નથી તેમણે થર્મોમીટર ખરીદી લેવું જોઈએ.
નાનામાં નાનાં વ્યંજનોથી બનાવી શકે મા-દીકરીની જોડી, અમેરિકા સુધી હિટ છે તેમનો બિઝનેસ, જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવાં માટીનાં મિનિએચરમાંથી કરે છે હજારોની કમાણી