4 કરોડ ઝાડ વાવીને બ્રહ્મપુત્રનાં તટને બનાવ્યુ જંગલ, મેક્સિકો સુધી પહોંચ્યુ જાદવનું નામઅનમોલ ભારતીયોBy Mansi Patel09 Oct 2021 09:55 ISTકોઈ કામ અશક્ય નથી, તેનું જીવતું-જાગતું ઉદાહરણ છે, જાદવ પાયેંગ. જાદવે પોતાની મહેનતથી 4 કરોડ કરતાં પણ વધારે ઝાડ વાવી, માજુલી દ્વીપ પર આખુ જંગલ ઊભુ કરી દીધું છે. જાણો કેવી રીતે કર્યો આ કમાલ.Read More