ભારતનું પ્રથમ સર્ટિફાઇડ ‘ગ્રીન હોમ’, સોલર સિસ્ટમથી લઇ રેન હાર્વેસ્ટિંગ બધુ જ છે અહીંસસ્ટેનેબલBy Harsh15 Jun 2021 09:48 ISTઆ છે ભારતનું પ્રથમ સર્ટીફાઈડ 'ગ્રીન હોમ', જેને બનાવવામાં આવ્યું છે પર્યાવરણને અનુકૂળ સામગ્રીથી. ઘરનાં ઈલેક્ટ્રોનિક સાધનો ચાલે છે સોલર એનર્જીથી, પાણી મળે છે રેન વૉટર હાર્વેસ્ટિંગથી, અને વપરાયેલ પાણીને રિસાયલ કરી ઉપયોગમાં લેવાય છે બગીચામાં. Read More
22 પ્રકારનાં જાસૂદ, 9 પ્રકારની ચમેલી, ફળ, ફૂલ અને શાક, ગંદા પાણીથી ઉગાડ્યા 2000 છોડગાર્ડનગીરીBy Gaurang Joshi05 Jun 2021 09:27 ISTવૈજ્ઞાનિક કપલનો પ્રકૃતિ પ્રેમઃ 22 પ્રકારના જાસૂદ-9 જાતની ચમેલી, ગંદા પાણીમાં ઉગાડ્યા 2000 છોડRead More
13 વર્ષના આયુષ્માનનું સંશોધન, વૉશિંગ મશીનમાં જ સાફ થઈ જશે સાબુવાળું ગંદુ પાણીશોધBy Nisha Jansari10 Apr 2021 04:08 ISTKIIT International School માં ભણતા આયુષ્માન નાયકે એક એવા વૉશિંગ મશીનનું સંશોધન કર્યું છે, જે ગંદા પાણીને રિસાયકલ કરે છે. Read More
મળો એક એવા દંપતિને, જેમના ઘરમાં ના તો પંખો છે અને ના તો કોઈ બલ્બ!જાણવા જેવુંBy Nisha Jansari29 Jan 2021 04:03 ISTબેંગ્લોરનું એક એવું ઘર જ્યાં નથી પંખો, બલ્બ કે પાણી માટે કોઈ નળ, સંપૂર્ણ પ્રકૃતિને અનુકૂળ છે આ ઘરRead More