આખા દેશના ખેડૂતો માટે પ્રેરણા બનેલ દિવ્યાંગ ખેડૂતને મળી ચૂક્યા છે પદ્મશ્રી સહિત અનેક અવોર્ડ, બનાસકાંઠામાં ઉગાડે છે દાડમઆધુનિક ખેતીBy Nisha Jansari12 Jan 2021 04:15 ISTઆજે ગેનાભાઈના પ્રયત્નોથી તેમના જિલ્લામાં ઉગતાં દાડમ દુબઈ, શ્રીલંકા અને બાંગ્લાદેશમાં નિકાસ કરવામાં આવે છે, જેનાથી ખેડૂતોને પણ બહુ સારી કમાણી થઈ રહી છે.Read More