ડાંગની આદિવાસી મહિલાઓએ ભેગી થઈ શરૂ કર્યું નાહરી રેસ્ટોરેન્ટ, અહીં મળશે નાગલીના રોટલા સહિત અનેક પરંપરાગત વાનગીઓહટકે વ્યવસાયBy Jaydeep Bhalodiya09 Jan 2021 09:32 ISTગુજરાતના ડાંગ વલસાડ, સાપુતારા જેવા વિસ્તારોમાં શિક્ષણનું પ્રમાણ પણ નહિવત છે ત્યાં અહીંની મહિલાઓએ શરૂ કર્યું 'નાહરી રેસ્ટોરેન્ટ', અહીંની પરંપરાગત વાનગીઓના દિવાના બને છે પ્રવાસીઓRead More