આ આર્કિટેકે માટીમાંથી બનાવી ઓફિસ, વીજળીનું બિલ આવે છે માત્ર 350 રૂપિયાસસ્ટેનેબલBy Mansi Patel03 Dec 2021 09:36 ISTયુવા આર્કિટેક્ટે માટીનું લિંપણ અને લાકડાની ગુંબજદાર છતથી 300 સ્કેવર ફીટની ઓફિસને આપ્યો છે પરંપરાગત અને ઈકો-ફ્રેન્ડલી લૂકRead More