માટીનું ઘર બનાવ્યું, વિજળી-પાણીનું બિલ નથી આવતું અને કિચનમાં વાપરેલ પાણીથી ઊગે છે શાકભાજીસસ્ટેનેબલBy Mansi Patel04 Aug 2021 09:13 ISTશહેરના પ્રદૂષિત જીવનથી કંટાળી આ પરિવાર ગામડામાં જઈને વસ્તો. માટીમાંથી જરૂરિયાતો અનુસાર બનાવ્યું ઘર. વિજળી માટે સોલાર પાવર અને પાણી માટે વરસાદનું પાણી બચાવે છે. રસોડામાં વપરાયેલ પાણીથી બગીચામાં વાવે છે શાકભાજી.Read More