ભારતનું પ્રથમ સર્ટિફાઇડ ‘ગ્રીન હોમ’, સોલર સિસ્ટમથી લઇ રેન હાર્વેસ્ટિંગ બધુ જ છે અહીંસસ્ટેનેબલBy Harsh15 Jun 2021 09:48 ISTઆ છે ભારતનું પ્રથમ સર્ટીફાઈડ 'ગ્રીન હોમ', જેને બનાવવામાં આવ્યું છે પર્યાવરણને અનુકૂળ સામગ્રીથી. ઘરનાં ઈલેક્ટ્રોનિક સાધનો ચાલે છે સોલર એનર્જીથી, પાણી મળે છે રેન વૉટર હાર્વેસ્ટિંગથી, અને વપરાયેલ પાણીને રિસાયલ કરી ઉપયોગમાં લેવાય છે બગીચામાં. Read More