મંદિરની ચુંદડીઓમાંથી 'અર્પણ પોટલી' અને 'ચાંદલા કવર', મળે છે HIV ગ્રસ્ત મહિલાઓને રોજીઅનમોલ ભારતીયોBy Kishan Dave16 Dec 2021 08:40 ISTતમારી એક ખરીદી પર્યાવરણને બચાવવાના પગલા અને HIV ગ્રસ્ત મહિલાઓની રોજી માટે મહત્વનું પગલું સાબિત થઈ શકે છે. મંદિરમાં ચઢાવેલ ચુંદડીઓમાંથી આટલી સુંદર વસ્તુઓ બની શકે છે તેની કદાચ તમે કલ્પના પણ નહીં કરી હોય.Read More