Powered by

Latest Stories

HomeTags List Teacher

Teacher

ભરૂચના શિક્ષકે એકલા હાથે બાથ ભીડી જળવાયુ પરીવર્તન સામે, વાવ્યા હજારથી પણ વધુ વૃક્ષો

By Kishan Dave

ગુજરાતની એક સરકારી શાળાના અનોખા શિક્ષક. પ્રકૃતિ બચાવવા દરરોજ બે કલાક વહેલા આવે છે શાળાએ, જોત-જોતામાં વાવી દીધાં એક હજાર ઝાડ.

એક શિક્ષકની પહેલથી 3 લાખ પ્લેટ ભોજનની બચત થઈ, 350 બાળકોની ભૂખ સંતોષાઈ રહી છે!

By Nisha Jansari

ચંદ્રશેખર પોતાના પુત્રનાં જન્મદિવસની પાર્ટીમાંથી પાછા ફરી રહ્યા હતા, રસ્તામાં કચરાની પેટીમાંથી બે બાળકોને ખાવાનું વીતા જોયા અને પછી...

લુપ્ત થતી વનસ્પતિને બચાવવા જંગલોમાંથી 11 લાખ દેશી બીજ ભેગાં કરી લોકોને મફતમાં પહોંચાડે છે આ શિક્ષક દંપતિ

By Nisha Jansari

કચ્છના આ શિક્ષક દંપતિનો ધ્યેય છે આસપાસ લુપ્ત થતી વનસ્પતિને સાચવી આગામી પેઢી સુધી પહોંચાડવી