"જરૂરિયાતમંદોને પૈસાની જગ્યાએ ભોજન આપવું વધારે યોગ્ય..." મળો કોચ્ચીના આ પ્રેરક ચાવાળાને!અનમોલ ભારતીયોBy Nisha Jansari28 Jan 2021 03:59 IST"જો આપણે પૈસા આપીએ તો, બની શકે કે તેઓ કઈંક સારું કામ કરવાની જગ્યાએ, તેનો ઉપયોગ દારૂ ખરીદવામાં પણ કરી શકે છે. એટલે, હું તેમને મફતમાં ભોજન આપું છું"Read More