Powered by

Latest Stories

HomeTags List Sustainable Products

Sustainable Products

મા-દીકરીની જોડીએ ઝાડ કાપ્યા વગર બનાવી 1200+ પેપર પ્રોડક્ટ્સ, દરેકમાંથી ઊગે છે એક નવો છોડ

By Nisha Jansari

મા-દીકરીનું આ સ્ટાર્ટઅપ 'સરપ્રાઇઝ સમવન' એકપણ ઝાડને નુકસાન કર્યા વગર રાખડીથી લઈને સીડ દિવા, કેલેન્ડરથી લઈને કંકોત્રી બધુ જ બનાવે છે અને દરેકના ઉપયોગ બાદ તેમાંથી ઊગે છે એક ઝાડ-છોડ. દરેક તહેવારને સસ્ટેનેબલ બનાવતી આ પ્રોડક્ટ્સમાં હોય છે ભરપૂર પ્રકૃતિ પ્રેમ. એક પેપરથી કરેલ શરૂઆત એક લાખ સુધી પહોંચી તો 50 કરતાં વધુ મહિલાઓને મળે છે રોજગાર.

વડોદરાના યુવાને જૂના અખબારમાંથી બનાવી સીડ પેન્સિલ, પેન, નોટબુક, કુંડામાં વાવતાં ઊગશે છોડ

By Nisha Jansari

વડોદરાના ભવિન પટેલે જૂનાં અખબારમાંથી ન્યૂઝપેપર પેન્સિલ, ન્યૂઝપેપર કલર પેન્સિલ, સીડ પેન્સિલ, નોટબુક સહિત અલગ-અલગ 10 ઉત્પાદનો બનાવ્યાં. પહેલા જ વર્ષે વેચાઈ 6 લાખ પેન્સિલ. સામાન્ય પેન્સિલના જ ભાવમાં મળતી આ પેન્સિલ ઝાડ કપાતાં બચાવે છે અને હરિયાળી પણ ફેલાવે છે.