આ વ્યક્તિએ બનાવ્યું છાણમાંથી લાકડાં બનાવવાનું મશીન, મહિને 8000 વધારાની આવકનો જુગાડ!શોધBy Mansi Patel14 Sep 2021 09:29 IST67 વર્ષનાં સુખદેવ સિંહે લાકડાનો એક સારો વિકલ્પ બનાવ્યો છે ગાયનાં છાણમાંથી, જેના કારણે ખેડૂત, પશુપાલકો અને ગૌશાળા ચલાવતા લોકો વધારાની આવક મેળવી શકે છે.Read More