‘ઝટ-પટ કામ, માંને આરામ’,14 વર્ષની નવશ્રીએ બનાવ્યુ રસોડાનાં આઠ કામ કરતું મશીનશોધBy Mansi Patel12 Nov 2021 09:39 ISTમધ્યપ્રદેશના હોશંગાબાદના પિપરિયા પાસે ડોકરીખેડા ગામમાં રહેતી 14 વર્ષીય નવશ્રી ઠાકુરે રસોઈનાં કામ સરળ કરવા માત્ર 3000 રૂપિયાના ખર્ચે બનાવ્યું બહુપયોગી મશીન, મળ્યો નેશનલ અવૉર્ડ.Read More