Powered by

Latest Stories

HomeTags List Solar Cooker

Solar Cooker

ઘરમાં નથી AC, કૂલર અને ફ્રીઝ, સૂર્ય કૂકરમાં ખાવાનું બનાવીને બચાવે છે 15 દિવસનો ગેસ પણ

By Mansi Patel

પર્યાવરણને અનુકૂળ જીવીને મોટી બચત કેવી રીતે કરી શકાય તે જાણવું હોય તો જરૂરથી વાંચજો. ફળ-શાકભાજી ઘરે ઉગાડેલ, પાવડર, સાબુ-શેમ્પૂ પણ ઘરે જ બનાવેલ અને કિચન વેસ્ટમાંથી ખાતર તેમજ બાયો એન્ઝાઈમ્સ, છે ને એકદમ હેલ્ધી લાઈફ!

વીજળી-પાણી મફત અને ખાવાનું બને છે સોલાર કુકરમાં, ભરૂચના આ પરિવાર પાસેથી શીખો બચતની ટ્રિક્સ

By Mansi Patel

ભરૂચનાં આ પરિવાર પાસેથી શીખો બચત કરવાની સાથે-સાથે હેલ્ધી લાઈફ જીવવાનો મંત્ર. 29 વર્ષીય અંજલી અને તેનો પરિવાર જીવે છે સસ્ટેનેબલ રીતે આધુનિક જીવન.

ભુજના આ દંપતિના ઘરે નથી પડતી ક્યારેય પાણીની તૂટ કે નથી ભરવું પડતું લાઈટ બિલ, ફળ-શાકભાજી પણ ઘરે વાવેલ

By Nisha Jansari

રણ પ્રદેશમાં પણ હરિયાળીનો અનુભવ કરાવતા તેમના ઘરમાં આનંદથી ખીલી ઊઠે છે પ્રાણીઓ અને પક્ષીઓ, વિજળી માટે સોલર પાવર અને રસોઈ માટે સોલર કૂકર, તો વરસાદનું ટીંપુ પણ નથી જતું બહાર. સંતોષનો ઓડકાર આપે છે ઘરે વાવેલ ફળ-શાકભાજી, છે ને એકદમ ઉત્તમ જીવન!

ઘરમાં જ ઉગાડે છે શાકભાજી, પાણી પણ વરસાદનું જ પીવે છે, અનોખા અંદાજમાં રહે છે આ કપલ!

By Nisha Jansari

લોકો માટે ઘર તે હોય છે જ્યાં તેમની ભાવનાઓ જોડાયેલી હોય છે, પરંતુ 62 વર્ષનાં ભાવના શાહ માટે ઘર ફક્ત એ નથી કે જ્યાં ભાવના વસતી હોય, પરંતુ તે પણ છે જ્યાં સારું સ્વાસ્થ્ય પણ હોય. અમદાવાદનાં થલતેજ શિલજ રોડ પર શાંત વાતાવરણમાં રહેતાં ભાવનાની તેમની પોતાની જ અલગ દુનિયા છે. જ્યાં તેઓ દરરરોજ આદર્શ જીવનશૈલીને બનાવી રાખવાનાં પ્રયાસો કરે છે.

માત્ર 100 રૂપિયામાં બનતું આ સોલર કૂકર ગામડાંની ગરીબ મહિલાઓ માટે બની ગયું આશીર્વાદ સમાન

By Nisha Jansari

આ લેખ ગુજરાતના અલઝુબૈરનો છે, જેમણે પર્યાવરણના બચાવ અને આ્દીવાસીઓને સસ્તામાં સૂર્ય કૂલર પહોંચાડવા માત્ર 100 રૂપિયામાં બનતું સૂર્યકૂકર બનાવ્યું અને ઘરે ઘરે પહોંચીને તેમને બનાવતાં શીખવાડ્યું. અત્યારે હજારો આદીવાસીઓ લઈ રહ્યા છે તેનો લાભ.