એકની જગ્યામાં 3 બેડ, ગુજરાતના ક્લાસ 1 અધિકારીની આ શોધ શહેરવાસીઓ માટે આશીર્વાદરૂપશોધBy Kishan Dave19 Oct 2021 10:14 ISTમળો ગુજરાતના સોનમ વાંગચૂકને, ગુજરાતના આ ક્લાસ વન અધિકારી છે વિચક્ષણ બુદ્ધિ પ્રતિભાના માલિક અને તેમના નામે છે 300 કરતા પણ વધારે શોધો, મધ્યમ વર્ગના માટે જીવાદોરી સમાન છે તેમના આવિષ્કારો.Read More