Powered by

Latest Stories

HomeTags List Small Business

Small Business

એન્જીનિયર બનાવવા લાગી અળસિયાનું ખાતર, વાર્ષિક કમાણી થઈ 15 લાખ રૂપિયા

By Mansi Patel

જીવનમાં એક રસ્તો બંધ થઈ જાય તો નિરાશ થવાની જરૂર નથી બીજો રસ્તો શોધી લો, જેમ પાયલે શોધ્યો અને હવે કરે છે લાખોની કમાણી

ટી પોસ્ટ : ‘ચા’ની ટફરીના કલ્ચરને કાફે કલ્ચરમાં ફેરવી નવો ચીલો ચિતર્યો

By Harsh

રાજકોટના યુવાને ચાના વ્યવસાય માટે ચાનો બગીચો ખરીદ્યો, પરંતુ નુકસાન જતાં આ પૈસાની ભરપાઈ ચામાંથી જ કરવાનું નક્કી કર્યું. શરૂઆત કરી ફ્રી વાઈ-ફાઈવાળી ટી પોસ્ટની, આજે 4 રાજ્યમાં છે 185 આઉટલેટ.

જૂના જીન્સમાંથી 400 પ્રકારની પ્રોડક્ટ બનાવી દેશ-વિદેશમાં ધૂમ મચાવી રહ્યો છે આ યુવાન

By Harsh

IIT બોમ્બેમાંથી માસ્ટર ઇન ડિઝાઇન કરનાર સિધ્ધાંતકુમાર પોતાનું ‘Denim Decor’ સ્ટાર્ટઅપ ચલાવી રહ્યા છે. જેમાં તેઓ દર મહિને લગભગ 1000 જૂના જીન્સને અપસાયકલ કરીને 400 પ્રકારની પ્રોડક્ટ તૈયાર કરે છે.

3 બહેનોનો આઈડિયા, 9 પ્રકારના વાંસમાંથી બનાવી ‘Bamboo Tea’ અને Forbesના લિસ્ટમાં થઈ ગઈ સામેલ

By Mansi Patel

દિલ્હીની આ સિસ્ટર્સ બનાવે છે વાંસમાંથી અલગ ફ્લેવરની ‘Bamboo Tea’, વાળ અને નખ માટે છે ફાયદાકારક. દિલ્હીમાં ભણેલ આ બહેનો ‘Silpakarman’ નામની બ્રાન્ડ અંતર્ગત વાંસના મગ, કપ, ફ્લાસ્ક, ડેકોર અને ફર્નિચરની વસ્તુઓ પણ બનાવે છે.

ખર્ચ માત્ર 10 હજાર રૂપિયા અને કમાણી કરે છે લાખોમાં! આમની પાસેથી જાણો ફૂડ પ્રોસેસિંગની ટ્રેનિંગ લેવાના ફાયદાઓ

By Mansi Patel

પંજાબનાં ભઠિંડાની આ મહિલાએ કૃષિ યુનિવર્સિટીમાંથી લીધી ટ્રેનિંગ અને શરૂ કર્યો બિઝનેસ, મહિને કરે છે લાખની કમાણી

સાસુની રેસિપિથી વહુએ શરૂ કર્યો વ્યવસાય, દર મહિને કમાય છે 5 લાખ

By Bijal Harsora Rathod

સોનમ સુરાના નામની મહિલાએ પોતાની સાસુની રેસિપિથી Prem Eatacy નામથી ઑનલાઈન ફૂડ બિઝનેસ શરૂ કર્યો, જ્યાં તે ઘરે બનાવેલ ગોંગુરા ચટણી અને મોલાગાપોડી જેવાં ઉત્પાદનો વેચે છે.

ઓછા બજેટમાં પણ તમને આત્મનિર્ભર બનાવી શકે છે દાળની વડીનો બિઝનેસ

By Nisha Jansari

અડદની દાળ અને મગની દાળની વડીનો બિઝનેસ કરતી, દિલ્હીની યાચના બંસલ જણાવે છે કેવી રીતે તમે ઓછા બજેટમાં ઘરેથી શરૂ કરી શકો છો વ્યવસાય

એક સમયે બે ટંકના રોટલાના ફાંફા હતા ત્યા આ કચ્છી કળાથી પરિવારની આવકમાં થયો નોંધપાત્ર વધારો

By Sanjaysinh Rathod

કચ્છના એક પ્રવાસે બદલ્યું ખેડૂતનું જીવન, કળાના સહારે આખો પરિવાર બન્યો આત્મનિર્ભર

500 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં ઘરે શરૂ કરી શકો છો ‘હેન્ડમેડ જ્વેલરી’ બિઝનેસ, જાણો કેવી રીતે

By Nisha Jansari

દિલ્હીની ગરિમા બંસલ પોતાના ઘરમાં ચાલવી રહી છે હેન્ડમેડ જ્વેલરીનો બિઝનેસ, અમેરિકા અને કેનેડામાં કરે છે પોતાની જ્વેલરી એક્સપોર્ટ

MNC નોકરી છોડી, પિતાની કરિયાણાની દુકાન સંભાળી, આજે પાંચ કરોડ રૂપિયાનો બિઝનેસ!

By Nisha Jansari

નોકરી છોડીને અનોખા વિચાર શરૂ કર્યું સ્ટાર્ટઅપ, દેશભરમાં 100 દુકાનોનું કર્યું નવીનીકરણ