પ્રાચીન સ્મારકોને બચાવે છે આ શિક્ષક, અત્યાર સુધીમાં 22 તળાવો અને સરોવરોને કર્યાં પુનર્જીવિતઅનમોલ ભારતીયોBy Mansi Patel17 Dec 2021 17:10 ISTએક ડિગ્રી કૉલેજમાં NSS પ્રાગ્રામમાં કોઑર્ડિનેટર ડૉક્ટર રાઘવેન્દ્રએ પોતાના કેટલાક વિદ્યાર્થીઓ સાથે મને 4 તળાવ, 10 સરોવર અને 8 પ્રાચીન મંદીરોને શોધી કાઢ્યાં.Read More