ગાંધીજીના જીવનમાં મહાદેવભાઈ દેસાઈનું એટલું બધું મહત્વ હતું કે, પંજાબમાં અંગ્રેજોએ તેમની ધરપકડ કરી ત્યારે વારસદાર મહાદેવભાઈ દેસાઈને બનાવ્યા હતા. ગાંધીજીનો પડ્યો બોલ ઝીલતા તેઓ.
ઈડરના રજવાડામાં ભણ્યા બાદ બ્રિટિશ શાસન અંતર્ગત અમદાવાદમાં આગળનું ભણવા આવ્યા બાદ સાહિત્ય સાથે પરિચય થયો ઉમાશંકરનો. જેમની ગણના થાય છે ગુજરાતના મહાન સાહિત્યકારોમાં.